‘મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરો) – ધંધુકા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે -- એમની ‘શૌર્યભૂમિ’ ધંધુકા ખાતે -- ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોનો ‘સ્વરાંજલિ’ કાર્યક્ર્મ
કલાકાર:અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા અને રાધાબેન વ્યાસ
સંગીત: પંકજ ભટ્ટ
મયુર વાકાણી ('તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'સુંદરલાલ')
તારીખ:09 માર્ચ 2025 ને રવિવાર
સમય: સાંજે 05.00 કલાકે(ભારતીય સમય મુજબ)
સ્થળ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય, જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ, રેલ્વે બ્રીજની નીચે, ધંધુકા (જિ. અમદાવાદ)