`મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરો) - બોટાદ

આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની `કર્મ-નિર્વાણભૂમિ’ બોટાદ ખાતે 74મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે

કલાકાર: અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને હરિસિંહ સોલંકી

રસદર્શન: મહેશભાઈ ગઢવી

સંગીત: પંકજ ભટ્ટ

તારીખ: 22 જાન્યુઆરી 2023 ને રવિવાર

સમય: રાત્રે 9 કલાકે (ભારતીય સમય મુજબ)

સ્થળ : નાનાજી દેશમુખ ઑડિટોરિયમ, સ્વામી વિવેકાનંદ સેવા સદન, બોટાદ નગરપાલિકા, બોટાદ

આયોજન:આર્થિક સહયોગ : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર

સહયોગ:બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ જિલ્લા પોલીસ તથા બોટાદ નગરપાલિકા

સંયોજન:પિનાકી નાનકભાઈ મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ (મો. 9825021279)